Dhanera, BanasKantha | By Vishal chauhan | 16 March 2026 11:26 AM
નમસ્કાર મિત્રો, શહેર બહાર કુદરતી અને શાંતિપૂર્ણ વિસ્તારમાં આવેલ સુંદર ફાર્મહાઉસ અને તેની સાથેની જમીન વેચાણ માટે ઉપલબ્ધ છે. આ જગ્યા કુદરતની વચ્ચે આરામ અને વીકએન્ડ માટે ખૂબ જ યોગ્ય છે. આસપાસ હરિયાળી છે અને પાણીની સારી વ્યવસ્થા ઉપલબ્ધ છે. રોડ કનેક્ટિવિટી પણ સારી છે જેથી શહેરથી આવવા જવામાં કોઈ મુશ્કેલી નથી. જો તમે ફાર્મહાઉસ અથવા રોકાણ માટે જમીન શોધી રહ્યા હો તો આ પ્રોપર્ટી તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. વધુ માહિતી અને સાઇટ વિઝિટ માટે કૃપા કરીને સંપર્ક કરશો.
9900123456
farmseller@example.com
Sell
Posted By
Vishal chauhan