Dolvan, Vadodara | By Vishal chauhan | 16 March 2026 10:35 AM
📢 Helper Job Request નમસ્કાર મિત્રો, હું Helper / Worker તરીકે નોકરી શોધી રહ્યો છું. જો કોઈ ફેક્ટરી, દુકાન અથવા કામ માટે માણસની જરૂર હોય તો કૃપા કરીને મને જાણ કરશો. હું મહેનતુ છું અને કોઈપણ કામ ઈમાનદારીથી કરવા તૈયાર છું. 📞 સંપર્ક: (મોબાઇલ નંબર) 📍 સ્થળ: (શહેર) આભાર 🙏
1010101010
test1010@gmail.com
Job Request
Posted By
Vishal chauhan