Fatepura, Dahod | By Vishal chauhan | 16 March 2026 11:53 AM
નમસ્કાર મિત્રો, હું બિઝનેસ માટે ગોડાઉન અથવા સ્ટોરેજ માટે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટી જગ્યા ભાડે માટે શોધી રહ્યો છું. જગ્યા એવી જગ્યાએ હોવી જોઈએ જ્યાં ટ્રક અને અન્ય વાહનો સરળતાથી આવી શકે અને મુખ્ય રોડ સાથે સારો કનેક્શન હોય. જો તમારી પાસે આવી કોઈ જગ્યા ભાડે માટે ઉપલબ્ધ હોય તો કૃપા કરીને વધુ માહિતી સાથે સંપર્ક કરશો.
9871234560
Request
Posted By
Vishal chauhan