Request for a rent 5 નાનો પરિવાર માટે સારા વિસ્તારમાં 2BHK ફ્લેટ ભાડે માટે જોઈએ

Hansot, Bharuch | By Vishal chauhan | 16 March 2026 11:52 AM

નમસ્કાર મિત્રો, હું મારા નાનાં પરિવાર માટે સારા અને સુરક્ષિત વિસ્તારમાં 2BHK ફ્લેટ ભાડે માટે શોધી રહ્યો છું. ફ્લેટ એવી સોસાયટીમાં હોવો જોઈએ જ્યાં પાર્કિંગ, પાણી અને સુરક્ષા જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય. આસપાસ સ્કૂલ, હોસ્પિટલ અને માર્કેટ જેવી સુવિધાઓ નજીકમાં હોવી જરૂરી છે. અમે લાંબા સમય માટે રહેવાની યોજના સાથે ફ્લેટ શોધી રહ્યા છીએ. જો તમારી પાસે અથવા તમારી ઓળખાણમાં કોઈ યોગ્ય ફ્લેટ ભાડે માટે ઉપલબ્ધ હોય તો કૃપા કરીને માહિતી સાથે સંપર્ક કરશો.

9870001234

Request

Posted By

Vishal chauhan